GSTV

Category : Business

પર્યાવરણ મંત્રીએ કહ્યું બલ્બને લઈને શું છે મોદી સરકારનો માસ્ટર પ્લાન, જાણો કેવી રીતે થશે સામાન્ય માણસને ફાયદો

કેન્દ્ર સરકારે આવનારા કેટલાક વર્ષોમાં તમામ સામાન્ય બલ્બને એલઈડી બલ્બ સાથે બદલવાની તેયારીમાં છે. કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ઘણું ઝડપથી કામ થઈ...

બેંકના EMI સમયસર જમા કરવામાં નહીં આવે, તો ત્રાસ સહન કરવા તૈયાર રહેજો, 1 જૂલાઈથી દરરોજ SMS આવશે

રિઝર્વ બેંકની સૂચના મુજબ જો કોઈ ગ્રાહક 1 જુલાઇથી EMI ચૂકવશે નહીં, તો તેને બેંક તરફથી દરરોજ સંદેશા મળશે. રિઝર્વ બેંકે બેડ લોનની સ્વચાલિત ઓળખ...

એક મહિલા કેટલું સોનું ખરીદી કરી શકે ? શું તમે જાણો છો સરકારનો નિયમ

ઈન્કમટેક્ષ એક્ટ 1961ના સેક્શન 132માં જણાવ્યા અનુસાર ઇન્કમટેક્ષ અધિકારીઓને તાકાત હોય છે કે તેઓ તપાસ દરમ્યાન જવૈલરી, બુલિયન તેમજ અન્ય કીંમતી ધાતુઓ જપ્ત કરી શકે...

ખાનગીકરણ / મોદી સરકારના આ નિર્ણયથી ગભરાઈ સરકારી બેંકો, હવે ઉઠાવ્યું છે મોટું પગલુ

મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે ખાનગીકરણ અને વિનિવેશનો મોટો લક્ષ્ય રાખ્યો છે અને સરકાર કોઈપણ સંજોગોમાં તેને મેળવવાની કોશિશમાં લાગેલી છે. તે સિવાય...

સામાન્ય માણસને આંચકો! સરસવનું તેલ, ચા, દૂધ સહિત આ ચીજોના ભાવમાં થયો વધારો, જાણો કેટલા પૈસા ચૂકવવા પડશે ?

વધતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે સામાન્ય માણસનું બજેટ કથળી રહ્યું છે. ચોખા, દાળ, લોટ, સરસવનું તેલ, ખાદ્યતેલના...

બદલાઈ ગયા છે હવાઈ મુસાફરીના નિયમો, જાણી નવા નિયમો વિશે અને તેની સાથે જોડાયેલી નાની-નાની વાતોને

હવાઈ મુસાફરી કરનારા યાત્રિકો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. DGCAએ સમગ્ર દેશમાં ચેક ઈન બેગેજને લઈને નવો નિયમ લઈને આવી છે. હવે ચેક...

બિઝનેસ/ વેપાર કરવાનો દમ હોય તો આ વ્યવસાય કરો, મોદી સરકાર 7300 કરોડ રૂપિયાની આપે છે સહાય

લૉકડાઉન દરમિયાન જે કેટલીક ચીજોની ડિમાન્ડ વધી તેમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો સમાવેશ થાય છે. વધારાના સ્માર્ટફોન કે ટેબલેટ લેવા પડયાં. લૉકડાઉન પછી જેમની પાસે સગવડ છે...

BIG NEWS : મુકેશ અંબાણીએ રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના પાડયા 2 ભાગલા, રાતોરાત લઈ લીધો આ નિર્ણય

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેના ઓઇલ-કેમિકલ વ્યવસાયને એક અલગ એન્ટિટી બનાવવા માટે શેરહોલ્ડરો અને ધીરનાર પાસેથી મંજૂરી મળી છે....

અરે વાહ… ખાવામાં પણ સોનાનો ચટાકો : Fire Paan બાદ ચર્ચામાં છે આટલી કીંમતનું ગોલ્ડ પાન, જાણો શું છે તેની ખાસિયત

પાન અથવા સોપારી અનાદી કાળથી ભારતીય સંસ્કૃતિનો એક જરૂરી ભાગ રહ્યો છે. ગલીના ખુણા પર હંમેશા ‘પાનનો ગલ્લો’ જોવા મળતો હોય છે. આ અનોખા માઉથ...

વાહ ! હવે એરપોર્ટ પર નહિ રહે લગેજની ચિંતા : શરૂ થઈ આ નવી સર્વિસ, માણો મુસાફરીનો આનંદ

ઓફિસના કામસર હવાઈ મુસાફરી કરનારા લોકો સાથે ઘણી વખત એવું બને છે કે, તેમને એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે...

ભારતમાં લોન્ચ થતા પહેલા જ એલન મસ્કની કંપની Starlink ને લાગ્યો ઝટકો : બંધ થઈ શકે છે પ્રી-બૂકિંગ સર્વિસ, જાણો કારણ

સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ જગતમાં ક્રાંતિ લાવનાર એલન મસ્કની સ્પેસ બ્રોડબેન્ડ કંપની સ્ટારલિંકને ભારતમાં લોકાર્પણ પૂર્વે જ એક આંચકો મળ્યો છે. તેની પૂર્વ બુકિંગ સેવાઓ બંધ...

ઓહ નો / BSNL યૂઝર્સમાટે માઠા સમાચાર : કંપનીએ બંધ કર્યા આ 4 રીચાર્જ પ્લાન, જાણો કયા-કયા છે આ પ્લાન

ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની કેટલીક પ્રીપેઇડ યોજનાઓમાં સુધારો કર્યો છે. તેણે કેટલીક યોજનાઓમાં માન્યતા વધારી છે અને કેટલીક યોજનાઓમાં કેટલાક...

પરિવહન મંત્રાલયનો મોટો નિર્ણય : હવે લર્નર્સને ઓનલાઈન મળશે Driving License,ઘરેબેઠા કરી શકશે રીન્યૂ

ડૂપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ પર લગામ લગાવાના હેતુથી પરિવહન મંત્રાલયે 31 માર્ચ 2021એ નેશનલ રજીસ્ટરને લોન્ચ કરી છે. નેશનલ રજીસ્ટર પર ડ્રાઈવિંગ લાઈસન્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ...

ધ્યાન આપો/આ બેન્કના ગ્રાહકો માટે મોટી રાહત! ચેકબુક અને IFSC કોડને લઇ ત્રણ મહિના સુધીનો મળ્યો સમય

જો તમારૂ બેન્ક એકાઉન્ટ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેન્ક અથવા કોર્પોરેશન બેન્કમાં છે તો તમારા માટે રાહતના સમાચાર છે. 1 એપ્રિલ 2021થી કોર્પોરેશન બેન્ક...

ઇન્શ્યોરન્સ ફ્રોડથી બચવા રાખો આ બાબતોનું ધ્યાન, નહી તો થશે મોટું નુકસાન

કોરોના કાળમાં ઇન્શ્યોરન્સનું મહત્વ વધી ગયુ છે. ઇન્શ્યોરન્સના નામ પર છેતરપીંડી પણ ખુબ થઈ રહી છે. જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી...

વળતો જવાબ / Saudi Arabનું ઘમંડ તોડવા ભારતે બનાવ્યો આ ખાસ પ્લાન, ઓઈલ કંપનીઓને આપ્યા આ આદેશ

ક્રુડ ઓઈલના પ્રોડક્શનમાં ઘટાડા બાદ ભારત અને સઉદી અરબની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે હવે ભારતે પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓને...

મહત્વના સમાચાર / ફરી એક વખત પાટા ઉપર દોડશે પેસેન્જર ટ્રેન, રેલવે તંત્ર દ્વારા કરાઈ આ તૈયારીઓ

રેલ યાત્રીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય રેલવે કોરોના મહામારીના કારણે બંધ પડેલી કેટલીક ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે જલ્દી જ...

કામના સમાચાર / SBI કે પોસ્ટ ઓફિસ જાણો FD પર કોણ આપી રહ્યુ છે વધુ વ્યાજ

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક સહિત બધા જ ટોપ બેંક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ડીપોઝીટ ઓફર કરી રહ્યા છે.ફીક્સ ડીપોઝીટનો વિકલ્પ...

ખાસ વાંચો/ મોદી સરકાર બદલી રહી છે LPG કનેક્શન પર સબસિડીનો નિયમ, તમારા માટે જાણવો જરૂરી

LPG Subsidy Updates : ઉજ્જવલા સ્કીમ અંતર્ગત જો તમને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે તો મોદી સરકાર જલ્દી તમને રાહત આપી શકે છે. જી હા…આ...

વાહ ! સેમસંગે લોન્ચ કર્યુ TV પ્લસ, હવે મફતમાં ફોન પર જુઓ વેબ સિરિઝ, ફિલ્મો અને ન્યૂઝ ચેનલ્સ

સેમસંગે પોતાના મફત વિડિયો સ્ટ્રીમીંગ સર્વિસ એટલે કે, સ્માર્ટ ટીવી પ્લસ ભારતમાં લોન્ચ કરાયુ છે. આ સર્વિસ આજથી ગેલેક્સી સ્માર્ટફોન અને સેમસંગ ટીવી પર યૂઝર્સ...

HDFC ગ્રાહકો માટે ખુશખબરી ! બેંકે FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો હવે કેટલો થશે ફાયદો

ખાનગી સેકટરની બીજી સૌથી મોટી બેંકે પોતાના ગ્રાહકોને નવા નાંણાકીય વર્ષની શરૂઆત સાથે મોટી ભેટ આપી છે. બેંકે 29 મહિના બાદ ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં...

ખુશખબર: 809 રૂપિયાનો LPG સિલેન્ડર ખરીદો ફક્ત 9 રૂપિયામાં, 30 તારીખ સુધી જ મળશે આ લાભ

1 એપ્રિલથી એલપીજી ગૈસ સિલેંડરના ભાવ ઘટી ગયા છે. એલપીજી ગૈસ સિલેંડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબ્સિડી વગરનો બાટલો 14.2...

કોરોનાકાળમાં કોંગ્રેસ સરકારે બનાવેલી આ યોજના દેશવાસીઓ માટે ખૂબ કામમાં આવી, 11 કરોડ લોકોના ઘરના ચૂલા ચાલ્યા

વર્ષ 2020માં કોરોના વાયરસની મહામારીના કારણે લગાવેલા લોકડાઉન બાદ મોટી સંખ્યામાં મજૂરો રસ્તાઓ પર આવી ગયા હતા, પણ લોકોના આ ખરાબ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ...

કામનું / ITR દાખલ કરવા માટે જાહેર થયું નવુ ફોર્મ, જાણો કયાં લોકોને ભરવાનું રહેશે કયું ફોર્મ અને કેવી રીતે કરશો ડાઉનલોડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આકારણી વર્ષ 2021-22 માટે એક નવું આવકવેરા રીટર્ન ફોર્મ (નવો આઈટીઆર ફોર્મ) બહાર પાડ્યું છે. કોરોના સંકટને ધ્યાનમાં...

નિર્મલા શોભાના ગાંઠિયા: સવાર-સવારમાં મોદીએ નિર્મલા સીતારમણને તતડાવી નાખ્યા, વહેલા ઉઠીને આ માટે કર્યું ટ્વિટ

નરેન્દ્ર મોદી સરકારે નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો એ અંગે એવી વાત ચાલી રહી છે કે, નિર્મલા સીતારામનના સ્ટાફના કારણે ભાંગરો...

પત્રકારોએ ઈમરાન ખાનને ઘૂંટણીયે લાવી દીધા: 24 કલાકમાં જ લીધો યુ-ટર્ન, ભારત સાથે નહીં કરે વેપાર

ભારત સાથે ફરીથી વેપાર શરૂ કરવા મુદ્દે પાકિસ્તાને રાતોરાત યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાતને લીલી ઝંડી...

MobiKwik પર RBI સખ્ત: આપી દીધી ગંભીર ચેતવણી, જો કોઈ ખામીઓ જોવા મળશે ભરવો પડશે મસમોટો દંડ

ડિઝિટલ ટ્રાન્ઝેક્સનની સુવિધા આપનારી કંપની MobiKwik ની મુશ્કેલી વધી રહી છે, કંપની પર આરોપ છે કે તેણે 11 કરોડ યુઝર્સનો ડેટા લીક કર્યો છે, હવે...

RBIના પૂર્વ ગવર્નર સંભાળશે આ બિસ્કીટ બનાવતી કંપનીની કમાન, પાંચ વર્ષ માટે રહેશે મહત્વના પદ ઉપર

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને એક ભારતીય કંપનીમાં મહત્વની જવાબદારી મળી છે. બિસ્કીટ અને ડેરી પ્રોડક્ટ બનાવનારી કંપની Britanniaએ ઉર્જિત પટેલને તત્કાલીક રીતે કંપનીના...

Paytm Money હવે શરૂ કરશે નવુ ઈનોવેશન સેન્ટર, આ લોકોને મળશે નોકરીની સુવર્ણ તકો

પટીએમ મની હવે પૂણેમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન સેન્ટર શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના માટે કંપની મોટી સંખ્યામાં નોકરી પણ દેશે. કંપનીએ ગુરૂવારે...