Last Updated on March 15, 2021 by
સેનાના ભરતીકાંડ સામે આવતાની સાથે જ આ કેસની તપાસમાં સીબીઆઈને મહત્વની કડીઓ હાથ લાગી છે. તેમાં સીબીઆઈએ સેનાના ભરતીકાંડમાં પાંચ લેફ્ટનન્ટ કર્નલ સહિત અનેક સામે કેસ દાખલ કર્યાં છે. તો તેની નજીકના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.
સેનાના ભરતીકાંડમાં ગોટાળા મુદ્દે સીબીઆઈએ પાંચ લેફ્ટનન્ટ કર્નલ સિવાય કેટલાક અન્ય અધિકારીઓ સહિત અને તેના પરિવારના સદસ્યો સામે કેસ દાખલ કર્યો છે. ઝારખંડમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ સેના ભરતીકાંડમાં તપાસનું અભિયાન ચલાવ્યું હતું.
#UPDATE | CBI says it has registered a case against 17 Army officials including Lt Col, Major, Naib Subedar, Sepoy etc; 6 private persons & others on allegations pertaining to bribery & irregularities in recruitment of officers & other ranks through Service Selection Board (SSB) https://t.co/HIapOkwtsQ
— ANI (@ANI) March 15, 2021
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31