Last Updated on March 17, 2021 by
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ શહેરના અલગ એલગ વિસ્તારો માઈક્રો કન્ટેન્ટનેમેઈન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના બોડકદેવમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં બેદરકારી જોવા મળી છે.. બોડકદેવની વિક્રમનગર અંતરિક્ષ વિભાગ હાઉસિંગ કોલોનીના 40 મકાનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે.
સોસાયટીની બહાર કોઈ પણ પ્રકારનું માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી
જોકે સોસાયટીની બહાર કોઈ પણ પ્રકારનું માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી… મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાં પણ લોકોની અવર જવર જોવા મળી છે. સોસાયટી માં અંદર બહાર જવા માટે કોઈ પણ પ્રકારની રોક ટોક નહી જોવા મળી ન હતી.
- એક સાથે 40 મકાનો અને 160 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન માં મુકાઈ
- વધતા કોરોના કેસ વચ્ચે એ.એમ.સી ની મોટી બેદરકારી સામે આવી
- એક સાથે એકજ સોસાયટીના 40 મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોન માં છતાં કોઈ સાવધાની નહી
એક સાથે 40 મકાનો અને 160 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન માં મુકાઈ
- સોસાયટી ની બહાર કોઈ પણ પ્રકારનું માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી
- મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાં પણ લોકોની અવર જવર
- સોસાયટી માં અંદર બહાર જવા માટે કોઈ પણ પ્રકારની રોક ટોક નહી
સોસાયટી માં અંદર બહાર જવા માટે કોઈ પણ પ્રકારની રોક ટોક નહી જોવા મળી ન હતી
અમદાવાદ સિવિલમાં કોરોનાના રોજના 15 દર્દીઓ દાખલ થવા માંડયા
અત્યાર સુધી એવી સ્થિતી હતીકે, કોરોનાના દર્દીઓની સંખ્યા નહિવત હોવાથી અમદાવાદ મેડીસીટીમાં 1200 બેડની હોસ્પિટલ બંધ કરવા નક્કી કરાયુ હતું પણ હવે જયારે ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે ફરી મેડિસીટીમાં 500 બેડ સૈાથે સિવિલ તંત્રએ તૈયારીઓ કરી છે. એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રજનીશ પટેલે જણાવ્યું કે,અત્યારે સિવિલમાં 90 દર્દીઓ દાખલ છે. રોજ કોરોનાના 15 દર્દીઓ દાખલ થઇ રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. લોકોએ કોરોનાથી સાવધ રહીને ફરજિયાત માસ્ક પહેરવુ જોઇએ, સોશિયલ ડિસટન્સના નિયમો પાળવા જોઇએ. નહિતર કોરોનાની સ્થિતી હજુ વધુ ગંભીર બની શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31