GSTV
Gujarat Government Advertisement

બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર થયું દોડતુ , અસરગ્રસ્ત સ્થળના આસપાસના એક કિમીની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ 144

બર્ડ

Last Updated on March 5, 2021 by

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સોલા વિસ્તારના દેવી પૂજક વાસના મરઘામાં બર્ડ ફ્લુ જોવા મળતા તેની આસપાસના એક કિલોમીટરની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે..આ ઉપરાંત આ સ્થળની એક કિલોમીટરથી 10 કિલોમીટર સુધી આવેલા વિસ્તારમાં પોલ્ટ્રીફોર્મ અને સંબંધિત પ્રવૃતિઓ પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે…પોલ્ટ્રીફાર્મમાં અન્ય પક્ષીઓ ન આવે તેની વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે.

બર્ડ
  • અમદાવાદના સોલા વાઘરી વાસમાં બર્ડ ફલૂ.
  • બર્ડ ફ્લૂના કેસ નોંધાતા તંત્ર થયું દોડતું..
  • બર્ડ ફ્લૂના પ્રભાવિત વિસ્તરમાં મરઘનો સર્વે કરાશે
  • પ્રભાવિત વિસ્તારને જતું મુક્ત કરવાની કામગીરી શરૂ
  • મરઘા અને ઈંડા ની દુકાનો માં તપાસ

બર્ડ ફ્લૂના પ્રભાવિત વિસ્તરમાં મરઘનો સર્વે કરાશે

  • હાલ પૂરતી ઈંડા દુકાનો બંધ રાખવા સૂચના
  • નાયબ પશુ પાલન નિયામક પહોંચ્યા સોલા
  • આરોગ્ય વિભાગ ની ટીમ પણ સોલા પહોંચી
  • સોલા ગામમાં સર્વે શરૂ
  • 10 કિલોમીટર માં સર્વે હાથ ધરાયો

તેમજ ખૂલ્લામાં મરઘાં વેચવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા લોકોને પણ વિવિધ તકેદારી રાખવાની સૂચના જાહેરનામામાં આપવામાં આવી છે.અહીંના મરઘાંઓની વૈજ્ઞાનિક ઢબે કતલ કરવામાં આવશે. ઇંડા, ખાદ્યપદાર્શ અને અગારનો પણ વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરી આ વિસ્તારને જંતુમુક્ત કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33