GSTV
Gujarat Government Advertisement

વડોદરા: કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઈ, જીએસટી મુદ્દે ટૂંક સમયમાં થશે આંદોલનના મંડાણ

Last Updated on March 14, 2021 by

વડોદરામાં કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઇ. દેશભરમાંથી 100 જેટલા વેપારી સંગઠનના આગેવાનો બેઠકમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતુ કે  સરકાર અને અધિકારીઓની દાદાગીરી વધી છે.

કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ રાષ્ટ્રીય મહામંત્રીએ ઉમેર્યું હતુ કે આવતા મહિને દેશભરના વેપારીઓ ટેક્સ અને જીએસટી નહિ ભરવા આંદોલન કરશે. તો ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગતે રજૂઆત કરતા કહ્યું હતુ કે તેલમાં સરકારે 40 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાદતા તેલના ભાવ વધ્યા છે. તેલના ભાવ વધતા રાજ્યમાં ફરસાણના વેપારીઓની હાલત ખરાબ થઇ ગઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33