GSTV
Gujarat Government Advertisement

હાલત કફોડી/ સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાંબી કતાર, ભઠ્ઠી સતત ચાલુ રહેતા બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ

સ્મશાનગૃહો

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહી છે. સુરતના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર લાગતાં છેલ્લા બે દિવસથી બારડોલીના સ્મશાનગૃહોમાં મૃતદેહ મોકલવામાં આવી રહ્યા છે. બારડોલીમાં કોરોના સંક્રમિત માટેની ત્રણ ભઠ્ઠી સતત ચાલુ રહેતા બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ છે. જેને કારણે હાલ માત્ર એક જ ભઠ્ઠીમાં કોરોનાના મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

સ્મશાનગૃહો

સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર

સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે. બે દિવસથી બારડોલીમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે. બે દિવસથી બારડોલીમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે. બે દિવસથી બારડોલીમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા.

સ્મશાનગૃહો

કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પાંચ પૈકી ત્રણ ગેસ વાળી ભઠ્ઠી ફાળવવામાં આવી

બારડોલીમાં કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પાંચ પૈકી ત્રણ ગેસ વાળી ભઠ્ઠી ફાળવવામાં આવી હતી. જેમાં રાત દિવસ સતત મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. દરમ્યાન શુક્રવારના રોજ ત્રણ પૈકી બે અને ત્રણ નંબરની ભઠ્ઠી સતત ચાલુ રહેવાથી અંદરની લોખંડની ટ્રે તૂટી ગઈ હતી. જેને કારણે હાલ આ બંને ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી છે. હવે કોરોના વાળા મૃતદેહો માટે માત્ર એક જ ભઠ્ઠી કાર્યરત છે. બારડોલીમાં કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પાંચ પૈકી ત્રણ ગેસ વાળી ભઠ્ઠી ફાળવવામાં આવી હતી. જેમાં રાત દિવસ સતત મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. દરમ્યાન શુક્રવારના રોજ ત્રણ પૈકી બે અને ત્રણ નંબરની ભઠ્ઠી સતત ચાલુ રહેવાથી અંદરની લોખંડની ટ્રે તૂટી ગઈ હતી. જેને કારણે હાલ આ બંને ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી છે. હવે કોરોના વાળા મૃતદેહો માટે માત્ર એક જ ભઠ્ઠી કાર્યરત છે.

સ્મશાનગૃહો

ભઠ્ઠી સતત ચાલુ રહેવાથી અંદરની લોખંડની ટ્રે તૂટી ગઈ

બારડોલીમાં કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પાંચ પૈકી ત્રણ ગેસ વાળી ભઠ્ઠી ફાળવવામાં આવી હતી. જેમાં રાત દિવસ સતત મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. દરમ્યાન શુક્રવારના રોજ ત્રણ પૈકી બે અને ત્રણ નંબરની ભઠ્ઠી સતત ચાલુ રહેવાથી અંદરની લોખંડની ટ્રે તૂટી ગઈ હતી. જેને કારણે હાલ આ બંને ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી છે. હવે કોરોના વાળા મૃતદેહો માટે માત્ર એક જ ભઠ્ઠી કાર્યરત છે.

ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધાથી એક કલાક સુધી ઠંડી પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી. ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધાથી એક કલાક સુધી ઠંડી પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી.

ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધાથી એક કલાક સુધી ઠંડી પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી. આ જોઇને તાગ જરૂર મેળવી શકાય કે રાજ્યમાં હાલ સ્થિતિ કેટલી ગંભીર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33