Last Updated on March 22, 2021 by
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMTS અને BRTS સેવા બંધ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે તંત્રના આ નિર્ણયને તઘલધી ગણાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યુ હતુ કે, ઘોડા છૂટી ગયા બાદ સરકારે તબેલે તાળા માર્યા છે.
અમદાવાદમાં તાત્કાલિક AMTS અને BRTS સોશિયલ ડિસ્ટંસ સાથે ચાલુ કરવી જોઈએ. કોંગ્રેસની માગ છે કેસ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી સરકાર વેપારીઓ સામે જુવે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31