GSTV
Gujarat Government Advertisement

અમરેલી/ બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ, મુસાફરોએ સાવજદર્શનનો લાહવો મળ્યો

Last Updated on March 8, 2021 by

રાજ્યની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. પાણિયા ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન છે. આ વીડિયોમાં સિંહ આગળ અને વાહન પાછળ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. વાહનમાં સવાર મુસાફરોએ સિંહ દર્શનનો લાહવો મળ્યો હતો. સિંહની લટાર જોઈ લોકોએ મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો

સિંહની લટાર જોઈ લોકોએ મોબાઈલમાં વિડીયો કેદ કર્યો

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33