GSTV
Gujarat Government Advertisement

આઇશા આત્મહત્યા કેસમાં નવો વળાંક / પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કરી ન્યાયની માંગ, સાસરી પક્ષ પર કર્યા ગંભીર આક્ષેપ

Last Updated on March 1, 2021 by

અમદાવાદના ચકચારી આઇશા આત્મહત્યા કેસમાં મૃતક આઇશાના પિતાએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યકત કરી. જેમાં  આઇશાના પિતાએ ન્યાયની માંગ સાથે જાલીમોને સજા મળે તેવી માંગ કરી. આ સાથે તેણે આ કિસ્સાને ધર્મ સાથે ન જોડવા અપીલ કરી હતી.

સાથે જ આઇશાના પરિવારે આરીફના અન્ય યુવતી સાથેના સંબંધ હોવાની વાત કરી. તો આઇશાની સાસુ અને નણંદ સામે પણ આક્ષેપો કર્યા હતા. આ સાથે આઇશાને દહેજ માટે પરેશાન કરાતી હોવાના પણ આક્ષેપો આઇશાના પિતાએ કર્યા હતા.

મહત્વનું છેકે આઇશાને ન્યાય અપાવવા રિલિફ રોડ પર જસ્ટીસ ફોર આઇશાના બેનર લાગ્યા છે અને આરોપી આરીફને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33