Last Updated on March 20, 2021 by
અમદાવાદમાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તાર એવા રામોલમાં છેલ્લા કેટલાંય સમયથી બુટલેગરોનો ત્રાસ વધી ગયો હતો. પોલીસને પણ માથે પડ્યા હોય તેમ બુટલેગરો બેફામ બન્યા હતા. જોકે, પોલીસ અધિકારીઓ આખરે કડક થયા અને એક કુખ્યાત બુટલેગરને કાડાંય ભાન કરાવી દીધું.
બુટલેગરને મળ્યો કાયદાનો પરચો
અમદાવાદમાં બુટલેગરના ત્રાસ બાદ રામોલની પુષ્પમ્ રેસિડેન્સીમાં બુટલેગરને જીપ પર બેસાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે, પોલીસની આ બેફામ કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ સામે જ તપાસ શરૂ કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31