Last Updated on April 10, 2021 by
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની હાલત ખૂબ કફોડી બની છે. અહીં કુલ 28 દર્દીઓ પૈકી 22 દર્દીઓ ક્રિટીકલ છે.
દર્દીઓના જીવ પર તોળાતું જોખમ
હોસ્પિટલના સંચાલકે ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર લગાવી છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે છે તેવો ડર પણ સંચાલકોએ વ્યક્ત કર્યો છે. ઓક્સિજનની અછતને કારણે કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
- શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમા ઓક્સીજનનો જથ્થો ખુટી પડ્યો
- કોઇ માર્ગ ન મળતા હોસ્પિટલ સંચાલકનો વિડિયો વાઇરલ
- ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર
- કુલ 28 દર્દી માથી 22 ક્રીટીકલ
- ઓક્સીજન વગર જીવ જઇ શકે તેવો સંચાલકોનો ડર
- શિફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમા ઓક્સિજન વીના દર્દીની હલત કફોડી
- કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31