Last Updated on March 8, 2021 by
અમદાવાદમાં વારંવાર આત્મહત્યાના કેસો સામે આવતા રહે છે. જેમાં ખાસ કરીને સાબરમતી રિવરફ્ન્ટમાં કૂદીને આત્મહત્યા કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આજે આવી બનતી વારંવાર ઘટનાને રોકવા માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
આયશા આત્મહત્યા બાદ તંત્ર સજાગ બન્યું છે. ત્યારે અડાલજ પર આવેલ નર્મદા કેનાલ પર પોલીસે પોસ્ટર માર્યા છે. જે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, આત્મહત્યા એ સમસ્યાનું નિવારણ નથી.
જો કે રાજ્યના શહેરોમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાને લઇને પ્રસાસન દ્વારા આ નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પોસ્ટરની અંદર ટોલ ફ્રી નંબર પણ લખવામાં આવ્યો છે જેથી કરીને આ ઘટના બનતા તરત જ તંત્રને જાણ કરી શકાય અને આવી ઘટના બનતા પહેલા તેને રોકી શકાય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31