GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ/ IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર , માત્ર 15 દિવસમાં જ વિચારી પણ નહી શકો તેટલા વિદ્યાર્થીઓ આવ્યા ઝપેટમાં

Last Updated on March 30, 2021 by

અમદાવાદની IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આઇઆઇએમમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 પર પહોંચી છે. આ પહેલા સોમવારના રોજ પણ IIMના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

સોમવારના રોજ પણ IIMના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. IIMના સ્ટુડન્ટ અને મેનેજમેન્ટ સ્ટાફના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. 70 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા IIM કેમ્પસમાં પણ ફફડાટ મચ્યો છે.

અમદાવાદની આઇઆઇએમ ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે… આઇઆઇએમ અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને વધુ 16 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે આઇઆઇએમમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 પર પહોંચી છે… આ પહેલા સોમવારના રોજ પણ આઇઆઇએમના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

ઉત્તર-પશ્ચિમ ઝોનના આરોગ્ય અધિકારી મેહુલ આચાર્યએ જણાવ્યું કે અમદાવાદ આઇઆઇએમમાં 29 માર્ચ સુધીમાં કેસનો આંક 70 પર પહોંચ્યો છે… આઇઆઇએમમાં 28 માર્ચના રોજ 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કે 27 માર્ચના રોજ 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા…

  • IIMમાં 9 વિદ્યાર્થીઓ સહિત વધુ 10 કોરોના પોઝિટિવ
  • આઇઆઇએમમાં કુલ પોઝિટિવ કેસ 64થી વધુ
  • છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા
IIM

ઉત્તર-પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં 64નો રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. IIMમાં 28 માર્ચે 116ના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33