GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: બાપુનગરની હોટલમાં પતિએ કરી પત્નીની હત્યા, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Last Updated on March 22, 2021 by

અમદાવાદના બાપુનગરમાં આવેલી હોટેલ અતિથિ પેલેસમાં હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરી. જે બાદ પતિએ પોતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો. જેથી ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે ખસેડાયો. બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

હત્યા

બીજી તરફ એફએસએલે પણ સ્થળ પર પહોંચી સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કર્યા. 16 તારીખે મૃતક મહિલાના પિતાનું અવસાન થયું હતું. જે બાદ તેમના પતિ અને સાસરીયાઓ તેણીના પિયરમાં જ હતા. પરિવારમાં બંને પુત્રો સાથે બંને બહેનોને પરણાવવામાં આવી હતી. પતિ-પત્ની વચ્ચે કોઇ જ ઝઘડો ન હોવાનું પરિવારજનોનું કહેવું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33