Last Updated on March 13, 2021 by
અમદાવાદના લો ગાર્ડન ખાતે મહાપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટ માર્કેટ બંધ કરાવવામાં આવતા વેપારીઓએ વિરોધ વ્યકત કર્યો હતો. કોર્પોરશનમાં છ મહિનાનું એડવાન્સ ભાડુ ભર્યુ છે તો માર્કેટ બંધ કેમ કરીએ. એક સ્ટોલ દીઠ લાખથી સવા લાખ ભાડુ વસુલવામાં આવે છે. અને કોર્પોરેશનના અધિકારીએ હેપ્પી સ્ટ્રેટ બંધ કરાવતા વેપારીઓ મુંઝાયા હતા.
પોલીસની દરમિયાન ગીરી બાદ માર્કેટ બંદ કરાવવામાં આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ ખાતા દ્વારા ખાણીપીણી એકમોનું ચેકિંગ ભીડ જણાતા ખાણીપીણી એકમો બંધ કરાયા. લો ગાર્ડન હેપી સ્ટ્રીટ, લોગાડન ખાણીપીણી બજાર, એચ એલ કોલેજ રોડ ખાણીપીણી બજાર બંધ કરાયા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31