Last Updated on March 1, 2021 by
અમદાવાદમાં ગાઇડલાઇન સાથે ફિઝીકલ રીતે કોર્ટ શરૂ થઇ છે. 11 મહિના બાદ ફીઝીકલ કોર્ટની કાર્યવાહીઓ આરંભ કરવામાં આવ્યો છે..કોર્ટ શરૂ થતા વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે બીજી તરફ કોર્ટમાં પ્રવેશતા વકીલોને ટેમ્પરેચર ગન અને સેનેટાઈઝર કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમન અને એસ.ઓ.પી.ની ગાઈડલાઈનના નિયમોના પાલન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. હતો.
ટ્રાફિક નિયમન અને એસ.ઓ.પી.ની ગાઈડલાઈનના નિયમોના પાલન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31