GSTV
Gujarat Government Advertisement

દરિયાપુરની સ્કૂલના 300 વિદ્યાર્થીઓના ભાવિ પર તોળાતો ખતરો, માન્યતા રદ્દ થતા વાલીઓ પહોંચ્યા ડીઈઓ કચેરી

Last Updated on March 22, 2021 by

અમદાવાદના દરિયાપુરની વી.આર. શાહ સ્કૂલના 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં પહોંચ્યુ છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ડીઈઓ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા.

આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. પરંતુ દરિયપુરની V. R શાહ સ્મૃતિ વિદ્યા ટ્રસ્ટ સંચાલિત અનુપમ સ્કૂલની પરમિશન ઔગસ્ટ 2020માં રદ્દ કરવામાં આવી હતી.

ત્યાં એક જ બીલ્ડિંગમાં 5 સ્કૂલો ચાલુ હતી. સ્કૂલ પાસે BU પરમિશન પણ ન હતી. સાંકડી જગ્યામાં સીડી નો અભાવ અને રમત ગમતનું મેદાન પણ નથી. આ બધા કારણોસર સ્કૂલની 5 માંથી અનુપમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની માન્યતા રદ્દ થઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33