GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ/ કોરોના વેકિસનેશનના ત્રીજા તબક્કાનો આરંભ, 45 વર્ષથી ઉપરની વયના તમામને અપાઈ રહી છે રસી

કોરોના

Last Updated on March 1, 2021 by

અમદાવાદ શહેરમાં સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થયો છે.આ તબક્કામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલો,ખાનગી હોસ્પિટલો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.

45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસન આપવામાં આવી રહી છે

કોરોના વેકિસન લેવા જતા વ્યકિતએ પોતાની સાથે ઓળખ માટેના પુરાવા તરીકે ઈલેકશન કાર્ડ,આધાર કાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ આ ચાર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે સાથે રાખવો જરૂરી બનશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33