GSTV
Gujarat Government Advertisement

સિવિલમાં પાણીની સુવિધા ન મળતા કોરોના વોરિયર્સ ડૉક્ટરની તોડફોડ, પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા

Last Updated on March 7, 2021 by

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે ખડે પગે દર્દીઓની સેવા કરી હતી તેમજ કોરોના વોરિયર્સમાં પોલીસે પણ જનતાની લોકડાઉન અંતર્ગત કોરોના મહામારીથી બચાવ્યા હતાં. એવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ એવાં ડૉકટરને પાણી ન મળતા હોસ્પિટલના PIU વિભાગમાં તોડફોડ કરી હતી.

છેલ્લાં કેટલાંક સમયથી પાણી ના મળતા અનેક પ્રકારની રજૂઆતો કરાઇ હતી. પરંતુ આ રજૂઆતને ધ્યાને ન લેતા ડૉક્ટર દ્વારા PIU વિભાગના એ.સી અને ફર્નિચરનો કૂડચો બોલાવાયો હતો. જો કે આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતાં. ત્યાર બાદ તેમના પ્રશ્નનો નિકાલ થયો હતો. જેને લઇને રેસિડેન્ટ ડૉક્ટરે આભાર વ્યક્ત કર્યો હતો. જો કે બીજી બાજુ તોડફોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33