GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ શહેરમાં તસ્કરો બન્યા બેફામ, શિવરંજની ચાર રસ્તા પર એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા: સબ સલામતના દાવા પોકળ!

Last Updated on March 15, 2021 by

અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની ચારરસ્તા પર એક સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા છે. ઈન્ચાર્જ પીઆઈની નાઈટ પેટ્રોલિંગની રાતે જ ચોરીનો બનાવ બન્યો છે..ચોર ત્રણ કલાક સુધી દુકાનોમાં ઘુસીનો ચોરી કરતો રહ્યો પરંતુ પોલીસને જાણ સુધ્ધા થઈ  હતી તસ્કરે વકીલની ઓફિસમાંથી 30 હજાર રૂપિયો રોકડાની ચોરી કરી છે…તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે…અને વકીલે સેટેલાઈટ પોલીસ સ્ટેશન ચોરીની ફરિયાદ નોંધાવી છે.

વકીલે સેટેલાઈટ પોલીસ સ્ટેશન ચોરીની ફરિયાદ નોંધાવી

  • શિવરંજની ચાર રસ્તા પર એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા
  • વકીલની ઓફિસમાંથી રોકડ 30 હજારની ચોરી
  • ઇન્ચાર્જ પીઆઈની નાઈટ પેટ્રોલીંગની રાતે જ થઈ ચોરી

વકીલની ઓફિસમાંથી રોકડ 30 હજારની ચો

  • 3 કલાક સુધી ચોર દુકાનોમાં ઘૂસીને ચોરી કરતો રહ્યો અને પોલીસને જાણ ન થઈ
  • સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વકીલે નોંધાવી ફરિયાદ
  • સીસીટીવીમાં ચોર દેખાતો હોવા છતાં પોલીસ પકડથી દૂર

વકીલે સેટેલાઈટ પોલીસ સ્ટેશન ચોરીની ફરિયાદ નોંધાવી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33