GSTV
Gujarat Government Advertisement

આઈશા કેસમાં નવો વળાંક: ચિઠ્ઠીમાં સામે આવી ચોંકાવનારી વાત, ‘આરીફ, મે ગલત નહિ હું’

Last Updated on March 6, 2021 by

અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલા આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ આરીફને લખી હતી. આ ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિ લખી હતી.

આઈશા

આઇશાએ આ પત્રમાં તેનો પતિ તેના પર ખોટા આરોપ લગાવતો હોવાની વાત કરી છે. તેમજ તેના પેટમાં આરીફનું બાળક હોવાનું પણ લખ્યું હતું. આ ઉપરાંત આઇશાએ લખ્યું હતું કે આરીફ  તુમ્હારા પુરા હક હૈ મુજે પરેશાન કરને કા પર મે ગલત નહીં હું. આ ઉપરાંત આઈશાએ ચાર દિવસ જમ્યું ન હોવાનું પણ લખ્યું હતું. આ ચીઠ્ઠીના અંતમાં આઈશાએ પોતાનું જીવન ટુંકાવવાની વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33