GSTV
Gujarat Government Advertisement

એસીબીની મોટી કાર્યવાહી, ઓડિટ કરતી કંપની પર દરોડા પાડી ખુલ્લો પાડ્યો ભ્રસ્ટાચારનો પહાડ

Last Updated on March 28, 2021 by

સરકારના જાહેર સાહસોનું ઓડિટ કરતી કંપની પીપારા એન્ડ કંપનીની  અમદાવાદ ઓફિસ માંથી અનેક વાંધાજનક દસ્તાવેજ, તેમજ હાર્ડ ડિસ્ક અને નાય સાહિત્ય મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં ખેતતલાવડી અને ટાંકાઓ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર મામલે અત્યારસુધી 50 થી વધુ ગુના નોંધાયેલ છે.

આ જ પ્રક્રિયાના ભાગરૂપે અમદાવાદમાં આંબાવાડી ખાતે આવેલી પીપારા એન્ડ કંપની ખાતે મોટા પાયે સર્ચ ધરાયુ હતું. જેમાં, 10 પોલીસ ઇન્સ્પેકટર, 2 ફાયનાન્શિયલ એડવાઈઝર, નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સીટીના નિષ્ણાતો સહિકની ટીમ જોડાઈ હતી. સર્ચ દરમ્યાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજ સાહિત્ય ઉપરાંત હાર્ડ ડિસ્ક મળી આવી હતી. પીપારા કંપની અન્ય જાહેર સાહસોનું ઓડિટ કરતી હોવાથી અનેક  પ્રશ્નો ઉભા થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33