સમગ્ર દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે યોગ્ય...
સૌ પ્રથમ, પીએમ ફાર્મરની વેબસાઇટ પર જાઓ અને લાભાર્થીઓની સૂચિમાં તમારું નામ તપાસો. આ માટે, તમારે સાઇટ પર લાભકર્તાની સૂચિવાળા બૉક્સ પર ક્લિક કરવું પડશે....
કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે, તેમજ દર વર્ષે દેશ- વિદેશમાં વધુ માંગ...
શાકાભાજી અને ફળના પાકને પ્રાકૃતિક આફતના કારણે થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી શાકભાજી અને ફળના ખેડૂતો માટે...
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. માર્ચ મહિનામાં ફૂંકાતા સૂકા અને ગરમ હવામાન વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત...
દેશના ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ સરકાર રૂપિયા ટ્રાન્સફર કરવા જઇ રહી છે. પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને સરકાર તરફથી આર્થિક...
ચાલું વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારતમાં એરંડા ઉગાડતા પ્રદેશોમાંચોમાસુંખૂબજ સારૂરહેલ, જેનાથી વધારે ઉપજ માટેની સંભાવના છે. જો કે ૨૦૧૯-૨૦માં લોકડાઉનને લીધે એરંડિયાની નિકાસ ધીમી રહેવાથી એરંડાના...
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે પાક વર્ષ 2020-21ની માટે બીજા અગ્રિમ અંદાજ જારી કર્યો છે. જેમાં કહ્યુ છે કે 2020-21ની દરમિયાન દેશમાં રેકોર્ડ ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો...