Last Updated on March 28, 2021 by
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. યુસુફ તાજેતરમાં રોડ સેફ્ટી સિરીઝ જીતવા માટે ઇન્ડિયા લિજેન્ડ્સ ટીમ સાથે જોડાયા હતો, અને મેચ રમી હતી, બીજી તરફ યુસુફ પઠાણ ટીમના બીજો ખેલાડી છે, જે કોરોનાથી સંક્રમિત થયા છે. અગાઉ સચિન તેંડુલકરે પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જણાવ્યું હતું.
રોડ સેફ્ટી સિરીઝ જીતવા માટે ઇન્ડિયા લિજેન્ડ્સ ટીમ સાથે જોડાયો
I've tested positive for COVID-19 today with mild symptoms. Post the confirmation, I have quarantined myself at home and taking all the necessary precautions and medication required.
— Yusuf Pathan (@iamyusufpathan) March 27, 2021
I would request those who came in contact with me to get themselves tested at the earliest.
યુસુફ પઠાણે ટ્વિટર પર લખ્યું કે, “હું COVID-19 ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. મને હળવા લક્ષણો પણ છે. હું હાલ હોમ ક્વરોન્ટાઈન છું. અને બધી જરૂરી સાવચેતી સાથે દવાઓ લે છે. જે પણ મારા સંપર્કમાં છે તે લોકો આવ્યા છે, હું તેમને વિનંતી કરું છું. શક્ય તેટલી વહેલી તકે તેઓ ટેસ્ટ કરાવી લે.
“હું COVID-19 ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. મને હળવા લક્ષણો પણ છે
આ પહેલા ભારતના મહાન બેટ્સમેનમાં સુમાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થઇ ગયો છે. સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની જાણકારી આપી. તેઓને કોરોનાનાં લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. સચિન તેંડુલકર થયા હોમ કવોરોન્ટાઇન થયા છે. કોરોનાની તપાસ બાદ તેનો પરિવાર એકદમ સેફ છે. સચિનના પોઝિટિવ આવ્યા પછી આખા પરિવારની રિપોર્ટ કરવામાં આવી જેમાં તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021
જણાવી દઈએ કે સચિન હાલમાં રાયપુરમાં આયોજિત થયેલ રોડ સેફટી સિરીઝમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયા લેજન્ડ્સના કેપ્ટન હતા. એમની કેપ્ટનસીમાં ઇન્ડિયા લેજન્ડ્સ ચેમ્પિયન બની. મેચ પહેલા દરેક ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સચિનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સચિને ત્યારે કહ્યું હતું કે તેઓ 200 મેચ રમી ચુક્યા છે. મેચની સંખ્યાથી આગળ નીકળી હું 277 વખત ટેસ્ટ કરાવી ચુક્યો છું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31