Last Updated on April 11, 2021 by
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મોફૂક રાખવામાં આવ્યા બાદ મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયુ છે. ત્યારે મોરવા હડફની ચૂંટણી રદ્દ કરવા મુદ્દે પૂર્વ રેલવે પ્રધાન નારણ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યની ભાજપ સરકાર અને ચૂંટણી પંચ આદિવાસી મતદારો સાથે અન્યાય કરી રહ્યા છે. જો ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ થતી હોય તો મોરવા હડફની પેટાચૂંટણી કેમ રદ્દ ન થઈ શકે. જો સરકારને આદિવાસીઓની ચિંતા હોય તો મોરવા હડફની ચૂંટણી પણ રદ્દ કરવી જોઈએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31