Last Updated on April 11, 2021 by
ચામુંડાધામમાં કોરાના વકરતા કહેર સામે ચોટીલા ચેમ્બર્સએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગુરૂવાર થી રવિવાર સુધી સ્વયંભૂ લોકડાઉન રહેશે. ૧૫ થી ૧૮ એપ્રિલ સુધી આખો દિવસ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખવામાં આવશે.સાથે પરા વિસ્તારની દુકાનો પણ સંપૂર્ણ બંધ રાખવાની રહેશે. લોકહિતના આ નિર્ણયમાં વેપારીઓને સહકાર આપવા પ્રમુખ અને સેક્રેટરીએ અપીલ કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31