Last Updated on April 11, 2021 by
સુરત જિલ્લામાં એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોને એક વિઘાનું 1 કરોડ 2 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. ચોરસ મીટર દીઠ જમીનની બજાર કિંમત અને ચાર ગણું વળતર ગણી વિઘા જમીન દીઠ 1 કરોડ 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પહેલા કલેક્ટર દ્વારા બુલેટ ટ્રેનના અસરગ્રસ્તો જેટલું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સારા વળતરની જાહેરાતના કારણે ખેડૂતોમાં ખુશીના લાગણી જોવા મળી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31