GSTV
Gujarat Government Advertisement

આગામી 1 મહિના દરમ્યાન રાજ્યના પાનના ગલ્લા વિકેન્ડમાં રહેશે બંધ, શોપ ઓનર્સ એસો.નો નિર્ણય

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં વધી રહેલા સંક્રમણને લઈને પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે. પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનને નિર્ણય લીધો છે કે આગામી એક મહિના દરમ્યાન શનિ-રવિ દરમ્યાન રાજ્યભરના તમામ પાન મસાલાની દુકાનો બંધ રાખવામાં આવે છે.

પાન

તો બીજી તરફ, રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના આ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાં 28 થી 30 એસોસિએશન જોડવાના છે. જેમાં રાજકોટના પાનના ગલ્લા ધરાવતા વેપારીઓનું પણ એસોસિએશન જોડાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33