GSTV
Gujarat Government Advertisement

કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ખૂટી પડ્યો ઓક્સિજનનો જથ્થો, 700 ટનની જરૂરિયાત સામે મળે છે જૂજ કહી શકાય તેટલો જથ્થો

Last Updated on April 10, 2021 by

અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની મોટી અછત ઉભી થઇ છે. હાલ રાજ્યની હોસ્પિટલોમાં 600 થી 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે અત્યારે 400 થી 500 ટન ઓક્સિજન જ હોસ્પિટલને મળે છે.

ઓક્સિજન

આ મુદ્દે ગેસ મેન્યુફેક્ચરના નોડલ ઓફિસર જીજ્ઞેશ શાહે જણાવ્યું કે જો ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતો ઓક્સિજન એક અઠવાડિયા માટે અટકાવી તે  હોસ્પિટલને આપવામાં આવે તો અછતનો પ્રશ્ન ઉકેલાઇ શકે છે. અમારી પાસે હોસ્પિટલના સંચાલકોના સતત કોલ આવી રહ્યા છે અને તેઓ તાત્કાલિક ઓક્સિજનનો પુરવઠો માંગી રહ્યા છે. આથી હાલ કોઇ પણ ભોગે હોસ્પિટલમાં ઓક્સિજન મળે તે જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33