GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ/ ઝાયડસ હોસ્પિટલ બહાર રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો લાગી, બહારથી પણ લોકો આવ્યા

Last Updated on April 9, 2021 by

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો લાગી હતી. કેટલાંક લોકો વીતી બે વાગ્યાથી લાઇનમાં લાગ્યા હતા. તો આ લાઇન આજે ઝાયડસ હોસ્પિટલને ફરતે એક કિલોમીટર સુધી વિસ્તરેલી જોવા મળી હતી. મહત્વનુ છે કે એક તરફ રેમડેસિવીરના કાળા બજારની બૂમ ઉઠી છે ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં લોકોને માત્ર ૮૯૯માં જ રેમડેસિવિર ઇન્જેકશન આપી રહ્યુ છે. જેના કારણે અમદાવાદ બહારથી લોકો આ ઇન્જેક્શન લેવા આવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33