GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ: સરકાર છુપાવી રહી છે મોતના સાચા આંકડા, સ્મશાનના ચોપડાએ ખોલી દીધી પોલ

Last Updated on April 10, 2021 by

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં સરકારી ચોપડે એક પણ કોરોના દર્દીનું મોત દર્શાવવામાં નથી આવ્યું. પરંતુ ગાંધીનગરના સેક્ટર 30 અને સરગાસણના સ્મશાનમાં 24 કલાકમાં 25 મૃતદેહોની અંતિમવિધી કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી.

ગાંધીનગર

અગાઉ પણ ગાંધીનગર મનપા અને વહીવટી તંત્ર દ્વારા મોતના સાચા આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા જાહેર થતાં આંકડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. તો આજે સાંજે 4 વાગ્યા સુધી કોરોનાના 20 દર્દીના મોત થયા છે. સેક્ટર-30ના સ્મશાન ગૃહમાં 11 મૃતદેહની અંતિમ વિધી કરવામાં આવી. તો સરગાસણમાં આવેલા રૂદ્રભૂમિ સ્મશાનગૃહમાં 9 મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33