GSTV
Gujarat Government Advertisement

પરિસ્થિતિ વણસી/ કેન્દ્રની ટીમ સુરતની મુલાકાતે, હાઈલેવલની બેઠકમાં લેવાશે સખ્ત નિર્ણયો:

Last Updated on April 8, 2021 by

જીવલેણ કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે સુરતની સ્થિતિ દિવસેને દિવસે બગડી જઈ રહી છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની આજે સુરત આવી પહોંચી હતી. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો રાફડો ફાટયો છે અને ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સુરતમાં સારવારની જરૂર પડે જેવા કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે.

સૌરાષ્ટ્ર

સુરતમાં સારવારની જરૂર પડે જેવા કોરોનાના દર્દીનો સતત વધારો

  • સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનર બંછાનિધિ પાણી,રાજ્ય સરકારના ખાસ ઓફિસર એમ.થેનારાશન,સહિતના અધિકારીઓ હાજર
  • સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ અંગે કરી સમીક્ષા
  • કોરોના કેસોના નિયંત્રણ માટે મહત્વના પગલાં લેવા,જરૂરિયાત સાધનો જેવા મુદ્દાઓ પર ચર્ચા
  • શહેરના કન્ટેનમેન્ટ ઝોન અને શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ અંગેની જાણકારી મેળવી

સુરતની સ્થિતિ સ્ફોટક બનતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ચિંતિત થઈ છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની ટીમ આજે સુરત મહાનગરપાલિકામાં આવી પહોંચી છે. પાલિકાના સ્મેક સેન્ટરમાં પાલિકા કમિશનર તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

કેસ
  • એમ્સના અધિકારીઓએ પાલિકા જોડે કરી મહત્વની બેઠક
  • મુગલીસરા સ્થિત પાલિકા કચેરીએ બેઠક કરવામાં આવી
  • બેઠકમાં દિલ્હી aiimsના 11 અધિકારીઓની ટીમે પાલિકા જોડે કરી મહત્વની સમીક્ષા
  • કેન્દ્રની ટીમ સુરતની મુલાકાતે.
  • .નવી સિવિલ કોવિડ હોસ્પિટલની કરશે મુલાકાત.
  • હોસ્પિટલના ડિન,સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ જોડે કરશે બેઠક સમીક્ષા.
  • કોરોનાની વર્તમાન સ્થિતિ અને હોસ્પિટલોમા દાખલ કોવિડ દર્દીઓની મેળવશે માહિતી.

ત્યારબાદ આ ટીમ સિવિલ હોસ્પિટલ પણ જશે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે AIIMS નાં 12 અધિકારીઓની ટીમ સુરતની મુલાકાત લઈને પોતાનો પ્રતિભાવ આપશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33