Last Updated on April 7, 2021 by
ઉનાળાની શરુઆત થતાં જ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં 10થી 20નો વધારો થયો છે. ઉનાળાની ગરમી લોકોને અકળાવી રહી છે. બીજી તરફ ગરમીની સાથે સાથે શાકભાજીના વધેલા ભાવો ગૃહિણીઓને પરેશાન કરી રહ્યા છે. વેપારીઓનું માનીએતો ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવો વધ્યા છે. શીયાળુ પાક બજારમાંથી જતો હોય છે જ્યારે ઉનાળુ પાક આવતો હોય છે અને આથી આ સમયે ભાવ વધતા હોય છે.
હોલસેલ માર્કેટમાં ભાવ વધારો થતા રીટેઇલમાં પણ તેની અસર થાય છે. રીટેઇલ બજારમાં ભાવ અલગ અલગ હોય છે. વિસ્તાર પ્રમાણે ભાવ પણ બદલાય છે. પરંતુ એવરેજ દરેક શાક 90થી 100 રૂપિયે કિલો પહોંચ્યુ છે.
અમદાવાદ એપીએમસી માર્કેટના ભાવ પર નજર કરીએ તો
હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે તેવામાં રોજીંદી જરૂરીયાતસમા શાકભાજીના ભાવો પણ લાકડા જેવા થઇ જતા સામાન્ય માણસનું જીવન દુષ્કર બની ગયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31