GSTV
Gujarat Government Advertisement

ઝાલાવાડ: સુ.નગરમાં કોરોના વકર્યો, નગરપાલિકાના અલગ અલગ વિભાગમાં 12 કર્મચારી પોઝિટીવ

Last Updated on April 6, 2021 by

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં પણ કોરોના વાયરસનુ સંક્રમણ વધ્યું છે. નગરપાલિકામાં હાઉસ ટેક્ષ વિભાગ સહિત અંદાજે ૧૨ જેટલા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. મોટી સંખ્યામાં પાલિકાના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં હાઉસ ટેક્ષ, પાણીકર, વ્યવસાય વેરા તમામની કામગીરી હાલ પૂરતી બંધ કરવામાં આવી છે અને જિલ્લામાં ફરી કોરોના વાયરસનુ સંક્રમણ વધતા લોકો સહિત તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33