GSTV
Gujarat Government Advertisement

ઓપરેશન પ્રહાર-3માં સેના ના ટારગેટ પર સૌથી પહેલા આઠ નક્સલી કમાન્ડર કોણ ?

Last Updated on April 5, 2021 by

છત્તીસગઢના બીજાપુરમાં જેવી રીતે નકસલવાદીએ ભારતીય જવાનો પર હુમલો કર્યા હતો તે દરેક બાબતોને ધ્યાને લઈ ભારતીય સેનાએ મોટો હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાની નજરમાં ટોપ લેવલના આઠ નકસલવાદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નકસલવાદીઓ ખિલાફ ઓપરેશન શરૂ કરી દેવામાં આવશે. અને તેના માટે ભારતીય સેના દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ પાછળ ખાસ કરીને હ્યુંમન ઈન્ટેલિજેંસ અને ટેક્નિકલ ઈન્ટેલિજેંસનો પણ સહારા લેવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે સુરક્ષા એજન્સીઓ દ્વારા મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડરની યાદીઓ બનાવીને તેમના વિરૂધ ઝડપીથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવશે તેવી તૈયારી બતાવી છે. આ મોટા ઓપરેશનમાં ઓપરેશન પ્રહાર-3 હેઠળ નક્સલીઓને નિશાને બનાવી ખાત્મો કરવામાં આવશે.

નકસલવાદીઓના ટોપ કમાન્ડરની યાદી

  • હિડમા નકસલી Military coy.6નો ટોપ કમાન્ડર
  • કમલેશ ઉર્ફ લછુ નકસલી Military no 1નો કમાન્ડર
  • સાકેત નુરેટી નકસલી Platoon no.1નો કમાન્ડર
  • લાલૂ ડંડામી PL No.1નો નકસલી કમાન્ડર
  • મંગેસ્ટ ગોન્ડ PL. No.2નો કમાન્ડર
  • રામજી Pl. NO.2નો કમાન્ડર
  • સુખલાલ નકસલી Millitry Pl. No.17નો કમાન્ડર
  • મલેશ, DVCM મિલિટ્રી PL.No.16 નો કમાન્ડર

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33