Last Updated on April 6, 2021 by
દેશભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતમાં પણ ઘાતક વાયરસની અસર વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝાયડસ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ખાસ વાયરોશિલ્ડ માઉથ સ્પ્રે એટલે કે પંપનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાયરોશિલ્ડ 99 ટકા વાયરસને રોકવાનું કામ કરે છે… કોઇ પણ વ્યક્તિ દિવસમાં સવારે અને સાંજે એમ બે વખત વાયરોશિલ્ડના પંપ લઇ શકશે.
- કોરોના મહામારી વચ્ચે આવ્યા મોટા અને સારા સમાચાર
- કોરોના વાયરસને રોકવા માટે ઝાયડસની વધુ એક સિદ્ધિ
- ઝાયડસ દ્વારા બનાવવામાં આવ્યું વાયરોશિલ્ડ
- વાયરોશિલ્ડ 99 ટકા વાયરસને રોકવાનું કામ કરે છે
- મોટી સફળતા હાથ લાગતાં હવે કોરોનાને અટકાવવામાં મોટી મદદ મળશે
- કોઈપણ વ્યક્તિ દિવસમાં બે વાર લઈ શકશે વાયરોશિલ્ડ
કોરોનાને અટકાવવામાં મોટી મદદ મળશે
- સવારે અને સાંજે બે વખત વાયરોશિલ્ડ ના પંપ લેવાના રહશે
- એકદમ સરળ સુવિધા કોરોના મહામારીમાં મળી આવશે
- ન જેવી કિંમતે માર્કેટમાં ઝાયડસ દ્વારા વાયરોશિલ્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યું
ઝાયડસ દ્વારા નિર્મિત વાયરોશિલ્ડ પંપ લોકોને માર્કેટમાંથી બિલકુલ નજીવી કિંમતે મળી શકશે… વળી આ વાયરોશિલ્ડ પંપનો ઉપયોગ પણ એકદમ સરળ હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવામાં મોટી મદદ મળશે..