Last Updated on April 4, 2021 by
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને બે હાથ જોડ્યા છે .અને ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા નાયબ મુખ્યપ્રધાનને માંગ કરી છે. ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યો કે કોર્પોરેશનની ચૂંટણી હતી, ત્યાં સુધી ઓઓયુ ચાલુ રાખ્યા,,લોકોના મત લીધા બાદ ખાનગી હોસ્પિટલો સાથેના એમઓયુ રદ કર્યા છે..મત લીધા બાદ લોકોના જીવની કોર્પોરેશનને પડી નથી..તેવો આક્ષેપ પણ ઈમરાન ખેડાવાલાએ લગાવ્યો છે.
આક્ષેપ પણ ઈમરાન ખેડાવાલાએ લગાવ્યો
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31