Last Updated on April 4, 2021 by
આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત આગેવાને સૌ પ્રથમ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્યુ છે. રાકેશ ટિકૈત વહેલી સવારે જ ટ્રેન મારફતે આબુ રોડ પહોંચ્યા હતા. અને ત્યાંથી તેઓ રાજસ્થાનની છાપરી બોર્ડર થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો..છાપરી બોર્ડર પર રાકેશ ટિકૈતનું ગુજરાતના ખેડૂત આગેવાનોએ પ્રતિકાત્મક હળ આપીને સ્વાગત કર્યુ હતું.
- રાકેશ ટીકેટનો ગુજરાતમાં પ્રવેશ
- સરહદ છાપરી બોર્ડર પર ટીકેટ નું સ્વાગત કરાયું
- પોલીસે બીર્ડર પર રાજસ્થાન થી ટીકેટ સાથે આવતા નેતાઓ ને અટકાવ્યા
- રાકેશ ટીકેટ અંબાજી પહોંચી મા અંબા ના કરશે દર્શન
જે બાદ તેમણે સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલાએ તેમનું સ્વાગત કર્યું હતુ.જે બાદ શંકરસિંહ વાઘેલા, રાકેશ ટિકૈત અને અન્ય ખેડૂત આગેવાનો અંબાજી મંદિરે પહોંચી દર્શન કર્યા..
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31