GSTV
Gujarat Government Advertisement

આજથી ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટ બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તમામ વિગતો માત્ર એક ક્લિકે

Last Updated on April 4, 2021 by

આજથી ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સવારે 9 વાગ્યે આબુરોડ રાજસ્થાન બોર્ડરથી ટિકૈતનું ગુજરાતમાં આગમન થશે. સવારે 11 વાગ્યે અંબાજી પહોંચ્યા બાદ ટિકૈત અંબાજી મંદિરમાં દર્શન કરશે. જે બાદ પાલનપુરમાં સૂરમંદિર સિનેમા પાસે ખેડૂકો સાથે સંવાદ પણ કરશે.

કૃષિ

ખેડૂત નેતા રાકેશ ટીકેટ પહોંચ્યા રાજસ્થાનના આબુરોડ

  • ખેડૂત નેતા રાકેશ ટીકેટ પહોંચ્યા રાજસ્થાનના આબુરોડ
  • ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાકેશ ટિકેટ ને આવકાર્ય
  •  ટ્રેન દ્વારા આબુરોડ પહોંચ્યા રાકેશ ટિકેટ
  • આબુરોડ ના શિયાવા થી ટ્રેક્ટર રેલી સ્વરૂપે પહોંચશે અંબાજી
  • અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે કરશે સંવાદ
  • બનાસકાંઠાના ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહે તેવી આશા

સાંજે પાંચ વાગ્યે ટિકૈત ઉમિયા મંદિર પહોંચી દર્શન કરશે. તો પાંચ તારીખના પ્રવાસની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી કરે. સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાબાદ ટિકૈત કરમસદમાં સરદાર પટેલ સ્મારકની મુલાકાત પણ લેશે. કરમસદ બાદ વડોદરા અને ભરૂચમાં ગુરૂદ્વારામાં દર્શન કરવા પણ જશે.

કરમસદ બાદ વડોદરા અને ભરૂચમાં ગુરૂદ્વારામાં દર્શન કરવા પણ જશે

જે બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે બારડોલી પહોંચી સ્વરાજ આશ્રમની મુલાકાત પણ લેશે,,,અને અંતમાં બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિર પર બપોરે ચાર વાગ્યે ખેડૂતો સાતે સંવાદ પણ કરશે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33