GSTV
Gujarat Government Advertisement

સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા: દેશ-વિદેશમાં લોકોની છેતરપીંડી કરી ખંખેરી લેતો કોલ સેન્ટરનો સંચાલક ઝડપાયો

Last Updated on April 3, 2021 by

દેશ-વિદેશમાં છેતરપિંડી કરતા કોલસેન્ટર અવારનવાર પકડાય છે, પરંતુ સાયબર ક્રાઈમે એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે એક નહીં પરંતુ એકસાથે અનેક કોલસેન્ટર સંચાલકો સાથે રહીને છેતરપિંડી આચરતો હતો. તિલક જોશી નામનો આરોપી આનંદનગર રોડ પર સીમા હોલની સામે આવેલા પ્રેરણા આગમ ફ્લેટમાં છેતરપિંડીનું રેકેટ ચલાવતો હતો. તિલક જોશી પોતે કોલ સેન્ટર નથી ચલાવતો પરંતુ ગુજરાત અને બહાર ચાલતા કોલ સેન્ટરોમાંમાં ઓથોરાઈઝર તરીકે કામ કરતો.

છેતરપિંડીની ૨૫ ટકા રકમ કમિશન પેટે મેળવતો હતો, સાયબર ક્રાઈમ આરોપી પાસેથી 8 મોબાઇલ મોબાઇલ, ચાર લેપટોપ અને છ કાર્ડ સ્વાઈપ મશીન કબજે કર્યા છે. ઉપરાંત આરોપી પાસેથી અન્ય કોલ સેન્ટરના સંચાલકોને પણ માહિતી મેળવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33