GSTV
Gujarat Government Advertisement

કોરોનાની નવી લહેરમાં મોટા પાયે સર્જાઈ રક્તની અછત, રક્તદાતાઓમાં 50 ટકાનો થયો ઘટાડો

Last Updated on April 3, 2021 by

કોરોનાના વધતા કેસોની સૌથી મોટી અસર રક્તદાન પર વર્તાઇ રહી છે. કોરોનાની નવી લહેરમાં રક્તની મોટા પાયે અછત સર્જાઇ છે. જેના કારણે બ્લડ અને પ્લાઝમા ડોનેટ કરવા બ્લડ સેન્ટરોએ અપીલ કરી છે. કોરોનાના કેસો વધતા રક્તદાતાની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. વેક્સિન લેનારાઓ પ્લાઝમા ડોનેટ ન કરતા પ્લાઝમા ડોનર્સમાં પણ ઘટાડો નોંધાયો છે.

જેના કારણે હવે રેડક્રોસ બ્લડ સેન્ટર દ્વારા ઘરે જઇને બ્લડ એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત રેડક્રોસની ટીમ ઓફિસ, સોસાયટી કે સંસ્થાઓમાં જઇને પણ બ્લડ એકત્ર કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33