GSTV
Gujarat Government Advertisement

સાચવજો: IIMમાં કોરોના વિસ્ફોટ, અત્યાર સુધી કુલ 191 કેસો નોંધાતા તંત્રમાં પણ મચ્યો હડકંપ: કાબુ બહાર વાયરસ!

Last Updated on March 31, 2021 by

IIMમાં અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગત ૧૨ માર્ચના રોજ ક્રીકેટ મેચ જોવા ગયેલા પાંચ વિદ્યા ર્થીઓ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ પણ વિગતો છુપાવી એ હવે ભારે પડી રહયુ છે અને સંક્રમણ વધી રહ્યુ છે. હોળી અને ધૂળેટી પર્વના બે દિવસમાં કેમ્પસમાં વધુ ૧૧૬ ટેસ્ટ કરાતા આ પૈકી ૧૬ લોકો કોરોના પોઝિટિવ આવતા કેમ્પસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100 ઉપર પહોંચવા પામી છે.જ્યારે જીટીયુમાં 20થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

કુલ 191 કેસો નોંધાયા

IIM અમદાવાદ કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે, 86 જેટલા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર ઈન્સિટીટ્યુટમાં ખળભળાટ મચી ગયો છે, તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. IIM-અમદાવાદ સિવાય ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરમાં પણ કોરોનાનો ભરડો વધ્યો છે. IITમાં 25 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. 85 વિદ્યાર્થીઓ, ચાર પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 27 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 41 કોમ્યુનિટી અને અન્ય સ્ટાફ પણ કોરોના પોઝિટિવ

આ અંગે મળતી માહીતી મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આઈ.આઈ.એમ ખાતેાથી ગત ૧૨ માર્ચના રોજ છ વિદ્યાાૃર્થીઓ ક્રીકેટ મેચ જોવા ગયા હતા.બાદમાં આ છ પૈકી પાંચ વિદ્યાાૃર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાછતાં તેમને પરીક્ષા આપવાની હોવાાૃથી તેમણે આ માહીતી છુપાવી હતી.દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ હરકતમાં આવ્યુ હતું.

ઉત્તર-પશ્ચિમ ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી હેલૃથ ઓફીસરની મળેલી પ્રતિક્રીયા મુજબ,૨૯ માર્ચ સુાૃધીમાં આઈ.આઈ.એમ.ખાતે કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦ ઉપર પહોંચી છે.જીટીયુમાં પણ 20 થી વધુ કોરનાના કેસ નોંધાયા છે. તાજેતરમાં કુલપતિ નવિન શેઠ પોઝિટિવ આવ્યા બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ગયો છે.પરતુ રજિસ્ટ્રાર સહિતના પદાધિકારીઓ અને કેટલાક પ્રોફેસરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33