Last Updated on March 31, 2021 by
સુરત મહાપાલિકામાં વિપક્ષમા બેઠેલા આમ આદમી પાર્ટીએ આજે કોર્ટ બહાર સત્તાધારી ભાજપ શાસકો સામે આકરા સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે. ગત રોજ બજેટ સત્રને લઈ મળેલી ઓનલાઇન સભામાં થયેલા હંગામાં બાદ નગર સેવક સહિત 30 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે..અને 28 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
- 28 લોકોની પોલીસ દ્વારા ધરપકડ બતાવવામાં આવી
- આપ પાર્ટીના અટકાયત કરાયેલા તમામ નગર સેવકો સહિત કાર્યકર્તાઓને કોર્ટ લાવે તે પહેલાં દેખાવ
- ભારે વિરોધ અને દેખાવના પગલે કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- ઉમરા પોલીસ,એસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ કોર્ટ બહાર બંદોબસ્ત
અટકાયત કરાયેલા આપના કાર્યકરો અને નગર સેવકોને કોર્ટમાં લાવે તે પહેલા આપના અન્ય કાર્યકરો એ કોર્ટ બહાર દેખાવ કર્યા હતા.આપના દેખાવોને લઈને ઉમરા પોલીસ, એસપી સહિત ક્રાઈમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31