Last Updated on March 31, 2021 by
આઈડીબીઆઈ બેન્ક મહિલાઓ માટે એક ખાસ સ્કીમ લઇને આવી છે. આમા મહિલાઓને ઝીરો બેલેન્સ પર સુપરશક્તિ મહિલા ખાતું ખોલી શકાય છે. આ ખાતામાં ઘણા ફાયદા મળશે. એમાં લોકર પર છૂટ મળવા સાથે એટીએમ કાર્ડથી રૂપિયા કાઢવા પર કોઈ ચાર્જ પણ નહિ આપવો પડે. ત્યાં જ આ ખાતું ખોલવા માટે વધુ દસ્તાવેજોની જરૂરત પણ નહિ પડે
1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ
સ્પેશિયલ વુમેન્સ ઇન્ટરનેશનલ એટીએમ સહીત ડેબિટ કાર્ડ મળે છે. દરરોજ 40000 રૂપિયા સુધી ઉપાડની સેવા મળે છે. વ્યક્તિગત નામ પર પીએપી ચેકબુક મળે છે. લોકર સેવાઓ પર 25% સુધી છૂટ મળશે.
ડિમેટ એટીએમ પર 50% સુધી છૂટ મળે છે. ઈ-મેઈલ દ્વારા નિઃશુલ્ક વિવરણ છે. બીજી બેન્કના એટીએમથી પણ 10 વખત ફીમાં રૂપિયા ઉપાડવાની સુવિધા મળે છે.
આ રીતે ખોલાવી શકો છો એકાઉન્ટ
સુપરશક્તિ(મહિલા) ખાતા માટે આવેદન કરવું ખુબ સરળ છે. આ માટે બેન્કની વેબસાઈટ https://www.idbibank.in/hindi/index.asp પર જવું પડશે. અહીં હોમ પેજ પર જ તમને સુપરશક્તિ મહિલા ખાતાનો વિકલ્પ દેખાશે. અહીંથી આવેદન કરી શકાય છે. ત્યાં જ પોતાના ઘર પાસે આઈડીબીઆઈ બેન્કની શાખામાં જઈ એકાઉન્ટ ખોલાવી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
.