Last Updated on March 30, 2021 by
સુરતમાં કોરોનાના કેસની ગંભીર બનતી સ્થિતિને લઈને શિક્ષણ તંત્રએ શહેરની 184 વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખી છે..ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહન આજથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. જોકે સુરતમાં વધતા કોરોના કેસને લઈને શિક્ષણ વિભાગે શહેરના કામરેજ, વરાછા, રાંદેર, નાનપુર, ઉધના જેવા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા સ્થગિત રાખી છે. જ્યારે બારડોલી, કીમ અનેમ માંડવી કેન્દ્ર પર પરીક્ષા યથાવત છે.
- શહેરની 184 સાયન્સ સ્કૂલમાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ.
- ધોરણ બાર વિજ્ઞાનના વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક પરીક્ષા હતી
- શહેરમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાને લઇ શિક્ષણ તંત્ર દ્વારા નિર્ણય
ધોરણ બાર વિજ્ઞાનના વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક પરીક્ષા હતી
- શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં સુરતની 184 શાળાઓનો સમાવેશ
- કામરેજ,વરાછા, રાંદેર,નાનપુરા,ઉધના કેન્દ્રો પર પરીક્ષા સ્થગિત
- બારડોલી ,કિમ,વાંકલ,માંડવી કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.
સુરતમાં કોરોનાના વધતા કેસો ચિંતાનું કારણ બન્યા છે. સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા વધારે છે.આ વિસ્તારમાં દૈનિક 100 જેટલા કેસો આવી રહ્યાં છે,અત્યાર સુધી આ વિસ્તારમાં 10,257 કેસો પોઝિટીવ આવી ચૂક્યા છે,સુરતના વેસુ વિસ્તારમાં 55 વ્યક્તિઓના ટેસ્ટિંગ કરવામાં આવતા 8 લોકો પોઝિટીવ આવ્યા હતા.સુરતના આગમન વિવયાના રેસિડેન્સીમાં કોરોના સંક્રમિત લોકો મળી આવ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31