Last Updated on March 30, 2021 by
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પછી યુસુફ પઠાણ અને હવે ઇરફાન પઠાણને પણ કોરોનાથી સંક્રિત થયો છે. ઇરફાન પઠાણે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે મને તેના કોઈ લક્ષણો મારામાં નથી. તેણે કહ્યું કે હું હાલ હોમ ક્વરોન્ટાઈન છું. નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં રાયપુરમાં આયોજિત રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ઇરફાન પઠાણ ઈન્ડિયા લેજન્ડ્સ તરફથી રમ્યો હતો.
રાયપુરમાં આયોજિત રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ઇરફાન પઠાણ ઈન્ડિયા લેજન્ડ્સ તરફથી રમ્યો
— Irfan Pathan (@IrfanPathan) March 29, 2021
આ પહેલા શનિવારે પૂર્વ ક્રિકેટરો સચિન તેંડુલકર અને યુસુફ પઠાણે માહિતી આપી હતી કે તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે રવિવારે કહ્યું હતું કે તે પણ કોરોનો પોઝિટિવ છે. બીજી તરફ ઇરફાન પઠાણ કોરોનાથી સંક્રમિત થનાર ચોથો ખેલાડી છે.
હું COVID-19 ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. મને હળવા લક્ષણો પણ છે
આ પહેલા ભારતના મહાન બેટ્સમેનમાં સુમાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થઇ ગયો છે. સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની જાણકારી આપી. તેઓને કોરોનાનાં લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. સચિન તેંડુલકર થયા હોમ કવોરોન્ટાઇન થયા છે.
કોરોનાની તપાસ બાદ તેનો પરિવાર એકદમ સેફ છે. સચિનના પોઝિટિવ આવ્યા પછી આખા પરિવારની રિપોર્ટ કરવામાં આવી જેમાં તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31