GSTV
Gujarat Government Advertisement

એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયત બગડી, પેટમાં અચાનક દુખાવો થતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા

Last Updated on March 29, 2021 by

એનસીપી પ્રમુખ શરદ પવારને રવિવારે મોદી રાતે અચાનક તબિયત બગડતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે આ નાગે જાણકારી આપતા કહ્યું કે, પેટમાં અચાનક ભારે દુખાવો થયો અને એમને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ ડોક્ટરની નજરમાં શરદ પવારની તપાસ કરવામાં આવી રહી છે.

31 માર્ચે સર્જરી કરવામાં આવશે

શરદ પવારના સ્વાસ્થ્ય સબંધિત જાણકારી આપતા નવાબ માલિકે જણાવ્યું કે ડોકટરી તપાસમાં જાણવા મળ્યું છે કે ગોલબ્લેડરમાં કેટલીક તકલીફ છે. તેમણે જણાવ્યું કે શરદ પવાર લોહી પાતળું કરવા દવા લઇ રહ્યા હતા પરંતુ એની તકલીફને લઇ તેમણે દવા બંધ કરી હતી. તેમને જયારે 31 માર્ચએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે જયા તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33