GSTV
Gujarat Government Advertisement

ચાંદખેડામાં કુખ્યાત ઈસમ જીવાનો આતંક, કન્સ્ટ્રક્શન સાઈટ પર અનેક વાહનોની કરી તોડફોડ

Last Updated on March 28, 2021 by

અમદાવાદના ચાંદખેડામાં આવેલી ધ ક્રેસ્ટ કન્સ્ટ્રકશન સાઇટ પર જીવા રબારી નામના માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પુરઝડપે ગાડીઓ ચલાવી અન્ય ગાડીઓ ઉડાવવાની કોશિશ કરવામાં આવી.

ચાંદખેડા

મળતી માહિતી પ્રમાણે જમીન બાબતે ચાલુ થયેલા વિવાદ બાદ જીવા રબારી નામના શખ્સે ધમકી પણ આપી હતી. ત્યારે  આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33