Last Updated on March 28, 2021 by
કોરોનાની મહામારીના કારણે પવિત્ર યાત્રાધામ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પૂનમ અને હોળીના કારણે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લાગૂ કરાયો છે. ત્યારે આજે મંદિરમાં આઈજી સહિત કલેકટર અને એસ.પી દ્વારા રણછોડરાય મંદિરમાં પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી. ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા.
પૂનમ અને હોળીના કારણે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે
રણછોડરાય મંદિરમાં પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી
ડાકોરમાં નાના-મોટા વેપારીઓની દુકાનો આખી રાત દિવસ ખુલ્લી રહેતી હોય છે. પરંતુ આવ વખતે કોરોનાના કારણે તમામ વેપારીઓની દુકાનો બંધ રહી હતી. ભક્તો ત્રણ દિવસમાં ભેટ મૂકે છે તેની આવક કરોડો રૂપિયા થાય છે. તેને બદલે આ વખતે મંદિરમાં દાન ભેટમાં ઘટાડો થયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31