GSTV
Gujarat Government Advertisement

સુરત એપીએમસી માર્કેટ બહાર કોરોના ભૂલાયો, ભારે ભીડના પગલે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ!

Last Updated on March 28, 2021 by

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સુરતની એપીએમસી માર્કેટમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઉડ્યા છે. માર્કેટમાં ભારે ભીડના પગલે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.  મોટી સંખ્યામાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં એપીએમસી માર્કેટ બહાર મોટી સંખ્યામાં થતી લોકોની ભીડ કોરોનાને આમંત્રણ આપી રહી છે.

એપીએમસી માર્કેટ બહાર મોટી સંખ્યામાં થતી લોકોની ભીડ

ત્યારે માર્કેટમાં લોકો સંક્રમિત થાય તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ એપીએમસી માર્કેટ બહાર એકત્ર થયેલી ભીડ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33